________________
અષ્ટપદી – ૧૫
g
जिउ महा उदिआन महि मारगु पावै । तिउ साधू संगि मिलि जोति प्रगटावै ॥४॥
तिन संतनकी बाछउ धूरि ।
नानककी हरि लोचा पूरि ॥५॥
સહ
શબ્દા
[ યામૈ = ટેકે આપે. ચંનુ = થાંભલા. મત્તિ = મનને. પલાણુ = પાષાણુ, પથ્થર. નિસતÎ = નિસ્તાર થાય; મેાક્ષ પામે. રવિન = ગાઢ જંગલ. હોવા = ઈચ્છા. ]
૧૫-૩
જેમ મકાનને થાંભલા ટેકવીને સ્થિર છે, તેમ સુરુને શબ્દ મનને સ્થિર કરે છે. (૧)
જેમ પથ્થર નાવમાં ચડીને (પાણી ઉપર) તરે છે, તેમ (પાપના ભારવાળા) પ્રાણી પણ ગુરુના ચરણને પકડીને તરી જાય છે. (૨)
જેમ અંધારામાં દીવા પ્રકાશ કરે, તેમ ગુરુના દશનથી મન વિકસે છે. (૩)
જેમ મહા ભયંકર જંગલમાં (અટવાયેલા) સ્તા પાર્મે, તેમ સાધુ પુરુષની સામતથી (અજ્ઞાનાંધકારમાં અટવાયેલ માણુસ) પ્રકાશ પામી શકે છે. (૪)
તેવા સંતની ચરણ રજ હું ઈચ્છું છું; નાનક કહે છે કે, હૈ રિ, તમે મારી એ ઇચ્છા પૂરી કરે ! (૫)
રિ પર વિશ્વાસ રાખીને ચાલવું, સંતોષને જીવનસૂત્ર બનાવવું અને એમ પ્રપન્ન થઈ રહેવુ, એ પછીના ચેાથા પદના સાર છે
પા
૧. ઉપદેશ અથવા ગુએ આપેલ પ્રભુનામ રૂપી માત્ર ૨. જેથી સાથેા માગ બરાબર દેખાય. સા
-