________________
અ૫હી-૧૪
[ગાતા =જાણ્યો. સંત = મંત્ર – ઉપદેશ. વિસારન = ભુલાવી દે દૂર કરે. મારે = પિતાની સાથે. વિલીનુ = વિશ્રામ; શાંતિ; કલ્યાણ.]
૧૪ – ૭ જેણે પ્રભુને જાણ્યા, તે જ (સા) શેલાવંત છે; આખો સંસાર તેના ઉપદેશથી ઉદ્ધરી જાય. (૧)
પ્રભુને સેવક સૌને ઉદ્ધાર કરે છે, તથા તેમનાં (સકળ) દુઃખ દૂર કરે છે. (૨)
કૃપાળુ પ્રભુ તેને પિતામાં મેળવી લે છે, ગુરુએ બતાવેલ શબ્દ જપીને તે ન્યાલ થઈ જાય છે. (૩)
પ્રભુની સેવામાં એ જ લાગી શકે, કે જે બડભાગી ઉપર પરમાત્મા પિતે કૃપા કરે. (૪)
પ્રભુનું નામ જપી તે શાંતિ પામે છે; નાનક કહે છે કે, એવા પુરુષને (જ) ઉત્તમ માન. (૫)
- ૬૪ – ૮ जो किछु करै सु प्रभकै रंगि । सदा सदा बसै हरि संगि ॥१॥ सहज सुभाइ होवै सो होइ । करणहारु पछाणै सोइ ॥२॥ प्रभका किआ जन मीठ लगाना । जैसा सा तैसा दृसटाना ॥३॥ जिसते उपजे तिसु माहि समाए ।
ओइ सुखनिधान उनहू बनि आए ॥४॥ ૧. ભવસાગરમાં અટવાયા કરવા રૂપી. –સંપા.