________________
અષ્ટપદી – ૧૪
मनि तनि मुखि बोलहि हरि मुखी । सदा सदा जानहु ते सुखी ॥३॥ एको एक एकु पछानै ।
इत उतकी ओहु सोझी जानै ॥४॥ नाम संग जिसका मनु मानिआ । नानक तिनहि निरंजनु जानिआ ||५||
શબ્દાથ
[ વીચાર = ચિંતન. ની = વૈભવશાળી. મુલ↑ = શ્રે; સર્વાંત્તમ (ર) આનંદ–ઉત્સાહથી. તરતી = આ લાકની અને પરલેાકની. સોન્ની = સાન; સમજ. ]
૧૪ - ૩
તે માણસ આ જગતમાં ખડભાગી છે, જે હરિના ગુણ ગાય છે. (૧)
૨૦૫
રામના નામનું જે ચિંતન કર્યા છે, તે ધનવાન અને વૈભવશાળી છે. (૨)
સદા સા
માણસ સ’સારમાં
મનથી, તનથી અને મુખેથી જે સર્વોત્તમ એવા હરિના ગુણ ગાય છે, તેને સદા સદા સુખી જાણવા. (૩)
એક પ્રભુને જ જે જાણે, તેના લાક અને પરલેાકનુ' રહેસ્ય સમજે છે. (૪)
નાનક કહે છે કે, નામના સંગમાં જેતુ' મન માની ગયું, તેણે નિરંજન પ્રભુને ખરે જ જાણી લીધા. (૫)
હવે પછીના ચોથા પદમાં પ્રભુભક્તિના વળી વધારે સ્પષ્ટ સ્થૂળ ખ્યાલ આપે છે કે, આ નામસ્મરણ સ્થાને માર્ગ ગુરુપ્રસાદ-પ્રાપ્તિ છે, સાધુ-સ`ગ છે. શીખધર્મમાં આદર્શ ગુરુ અથવા