________________
શ્રીરામની
સાધુને ઈશ્વર સમાન જ ગણાવ્યો છે, એ આપણે આગળ જોઈ આવ્યા છીએ. આમ પ્રભુ એટલે તેનું નામ, અને તેનું નામ એટલે ગુરુ-પ્રસાદ કે સત્સંગ, એમ સમજાવી ગુરુઓએ શીખને માર્ગ સરળ કરી આપ્યો છે.
પરંતુ, નામજપન કે સાધુ શરણ કે કઈ પણ સાધના કેવળ બાહ્યાચાર થઈ શકે એમ હરેક દેશના ધર્મને ઈતિહાસ બતાવે છે. ગુરુ નાનકને જ આ દુઃખદ ભ્રષ્ટતા જેવી પડી હતી ને તેથી નવેસર ધર્મ-સંસ્થાપન કરવાનું તેમને સૂઝયું હતું. મનુષ્યહૃદયની આવી નિબળતા હોવાથી ગુરુ સ્પષ્ટ કહે છે કે, આ ભક્તિ એ વેવલાપણું નથી. એની સાચી કસોટી એ કહે છે (૧૪:૪) કે –
પારદ્રાજી નિયું મને મૂલ”
૨૪ – ૪ गुर प्रसादि आपन आपु सुझै । तिसकी जानहु तृसना बुझै ॥१॥ साधसंगि हरि हरि जसु कहत । सरब रोगते ओहु हरिजनु रहत ॥२॥ अनदिनु कीरतनु केवल बख्यान । गृहसत महि सोई निरबानु ॥३॥ एक ऊपरि जिसु बनकी आसा । तिसकी कटीऐ जमकी फासा ॥४॥ पारब्रमकी जिसु मनि भूख । नानक तिसहि न लागहि दूख ॥५॥
શબ્દાથી [માપન બાપુ = આત્મા; સ્વ-સ્વરૂ૫. સંત = ગૃહસ્થાશ્રમ. માસા = આધાર, આશા. સા = ફસ – પાશ.]