________________
અષ્ટપદી-૧
૧૯૧ સતે શાપેલાને કેઈ બચાવી શકતું નથી; સંતને દુઃખ દેનાર સ્થાનભ્રષ્ટ થઈ જાય છે. (૪)
પરંતુ નાનક કહે છે કે, કૃપાળુ સંત જે કૃપા કરે, તે સંતની સાથે તેમનો નિર્દક પણું તરી જાય. (૫)
શાસ્ત્રવચનમાં જેમ રોચકતા આણવા અતિપશંસા હોય છે, તેમ ભડકાવી મારવા અતિરૌદ્ર પણ જોવામાં આવે છે. તે રૌદ્રને આ નમૂન છે. એથી કેટલાક વાચકને એ અતિક્શન લાગશે એવો ભય છે. છતાં પદે પદે આ ભાવ તો તેમને પસંદ પડ્યા વગર નહિ રહેઃ
સંત કૃપાળ કૃપા જે કરે,
નાનક, સંત સંગ નિંદક પણ તરે. અથવા જુઓ આ પદીનાં બાકીનાં પદની અંત્ય બે કડીઓ.
૨૩ – ૨ संतकै दू खन ते मुखु भवै ।। संतनके दू खनि काग जिउ लव ॥१॥ संतनकै दूखनि सरप जोनि पाइ । संतकै दूखन तृगद जोनि किरमाइ ॥२॥ संतनक दूखनि तृसना महि जलै । સંત દૂનિ સમુક્યો છે. રા संतकै दूखनि तेजु सभु जाइ ।। संतकै दूखनि नीचु नीचाइ ॥४॥ संत दोखीका थाउ को नाहि । नानक संत भावै ता ओइ भी मति पाहिं ॥५॥