________________
२०२
શ્રીસુખની तिसका हुकमि बूझि सुखु होइ । तिसका नामु रखु कंठि परोइ ॥४॥ सिमारे सिमरि सिमरि प्रभु सोइ । नानक बिघनु न लागै कोइ ॥५॥
શબ્દાથ [ 2 = ટેકે; સહારે (૨) મનમાં નકકી કરેલી વાત – હઠ – જીદ - અડ. માફ = તપ્ત; ધરાયેલે. વર = ફરી વાર. ]
૧૪ – ૧ માણસની બધી ટેક મિથ્યા છે, (અર્થાત્ બીજા માણસે આશરો નકામે છે.) એમ જાણે; કારણ કે (બધું) આપનાર તે એકલા ભગવાન છે. (૧)
એમણે આપેલાથી સંતોષ મળી રહે છે, અને પછી આગળ વધુ તૃષ્ણ વળગતી નથી. (૨)
'મારનારે કે રાખનારે એક એ પોતે જ છે – માણસના હાથમાં કશું નથી. (૩)
તેને હુકમ સમજવાથી સુખ થાય છે, તેનું નામ કંઠે પરોવી રાખ. (૪)
નાનક કહે છે કે, તે પ્રભુનું જ સ્મરણ કર, સ્મરણ કર, સમરણ કર, – જેથી કશું વિન ન લાગે. (૫)
દરેકને અનુભવ છે કે, “માનુખકી ટેક બુથી સભ જાનું – જીવ પિતાના ધાર્યા પાસા નથી નાખી શક્તા. આ સર્વસામાન્ય અનુભવ પર ગુરુ ઈશ્વરભાવની સ્થાપના કરે છે : “માનુખકે કિછુ નાહી હાથિ’ – મનુષ્યના હાથમાં કાંઈ નથી. છતાં બધું સ્વચ્છેદે ચાલે છે એમ કયાં છે? કાંઈક વ્યવસ્થા દેખાય છે. ગુરુ એને તિલકા