________________
૧૩
અષ્ટપદી- ૧ प्रभकी उसतति करहु दिनुराति । तिसहि धिआवहु सासि गिरासि ॥२॥ सभु कछु वरत तिसका कीआ । जसा करे तैसा को थीआ ॥३॥ अपना खेलु आपि करनैहारु । दूसर कउनु कहै बीचारु ॥४॥ जिसनो कृपा करै तिसु आपन नामु देइ । बडभागी नानक जन सोइ ॥५॥
શબ્દાથ [ સરિજિfસ = દરેક શ્વાસે અને દરેક કાળિયે. વર્તે = પ્રવર્તેબને – થાય. ]
૧૩ – ૮ બધાં હદય કે શરીર તેનાં છે; એ જ બધાને કર્તા છે સદા સદા તેને નમસ્કાર હજો. (૧)
પ્રભુની જ સ્તુતિ દિનરાત કર્યા કરે; શ્વાસે ને કેળિયે તેનું જ ધ્યાન ધરે. (૨)
તેનું કરેલું જ બધું પ્રવર્તે છે; જેવું તે કરે તેવું જ થાય છે. (૩)
પિતાનો ખેલ તે પિતે જ ખેલે છે - બીજે કઈ એ અંગે શું કહી કે વિચારી શકે ? (૪)
જેના ઉપર તે પિતાની કૃપા કરે છે, તેને તે પિતાનું નામ જપાવે છે, નાનક કહે છે કે, તે માણસને બડભાગી જાણ. (૫)