________________
થી સુપારાની -
निरमल निरमल निरमल तेरी बाणी । घटि घटि सुनी लवन बख्याणी ॥४॥ पवित्र पवित्र पवित्र पुनीत । नामु जपै नानक मनि प्रीति ॥५॥
શબ્દાર્થ |[ f = કોઈ વિરલાએ. રીના = ચી–સમજ ક્યાન = ટાય છે; જપાય છે.]
૧૨ – ૮ પ્રભુ સ્વામી જ સત્ય છે, સત્ય છે, સત્ય છે. ગુરુની કૃપાથી કઈક જ તેનું વર્ણન કરી શકે. (૧)
તેણે જે કંઈ કરેલું છે તે બધું સાચું છે, સાચું છે, સાચું છે, કરેડમાં કેઈ વિરલે જ તે સમજી શકે. (૨)
હે પ્રભુ! તારું રૂપ ભલું છે, ભલું છે, ભલું છે – અતિ સુંદર, અપાર, અનુપમ છે. (૩)
તારું નામ નિર્મલ છે, નિર્મલ છે, નિર્મલ છે, ઘટ ઘટમાં તે વ્યાપેલું) છે. સૌના કાને તે સંભળાય છે અને (જીભ) રટી શકાય છે. (૪) - તારું પાવનકારી નામ પવિત્ર છે, પવિત્ર છે. પવિત્ર છે, નાનક મનમાં પ્રીત લાવીને તે જપે છે (૫)
૧. મૂળ : વ્યાખ્યાન. – સંપા
૨. મૂળ વાળી, અંતરાત્માના અવાજ રૂપે સંભળાતી – એ સ્વાભાવિક અર્થ બેસે છે. પરંતુ પરમાત્માની હસ્તી દરેક ઘટમાં શબ્દ રૂપે - નાદરૂપે – મોજૂદ છે. તેનું અનુસંધાન કરવું એ ઉપદેશ શીખભક્તિમાં પણ મુખ્ય છે. એ જોતાં અહીં “વાણી’ એ અનહદ નાદ – શબદ– એ અર્થમાં લઈ શકાય.—સંપા