________________
અષ્ટપદી – ૧૨
–
૧૨ – ૭
-
પેાતે જ ઉપદેશે છે, અને પોતે જ સમજે છે; (કારણ) બધામાં તે પોતે જ વ્યાપી રહ્યો છે. (૧)
૧૮૭
(તેથે) પાતે પાતાના જ વિસ્તાર કર્યાં છે; બધુ એનુ જ છે, અને એ જ (એ બધાનેા) કર્યાં છે. (૨)
એનાથી અન્ય કશુ હાય તા કહો ! સ્થાન-સ્થાનાંતરમાં એ એક જ છે. (૩)
પેાતાની લીલાઓ૧ પાતે જ કરે છે; અપાર રંગઢંગવાળાં કૌતુક તે કર્યા કરે છે. (૪)
મનમાં તે પેાતે વસ્યા છે, અને એ મન તેના પેાતામાં વસેલુ છે. નાનક કહે છે કે, (તેના) મહિમા વળ્યે જાય એમ નથી. (૫)
આમ ભક્તનાં લક્ષણ કેટલાંક ગણાવીને પાછા ગુરુ પ્રભુના મહિમા ગાવા લાગે છે; અને અંતના આઠમા પદ્મમાં ઉલ્લાસભરી સ્તુતિ ગાય છે, જેમાંથી ભક્તનું હૃદય વાચક સવિશેષ કળી જઈ શકશે १२ - ८
सति सति संति प्रभु सुआमी । गुरपरसादि कि वखिआनी ॥१॥ सचु सचु सचु सभु कीना । कोटि मधे किनै बिरलै चीना ॥२॥
भला भला भला तेरा रूप ।
अति सुंदर अपार अनूप ॥३॥
Xxx
૧, મૂળ ‘ચલિત.’ ૨. જીવમાં શિવ - જીવાત્મા રહેલ છે ઃ જીવ શિવના મૂળ રૂપે અભેદ છે.
―
આત્મામાં પરમાત્મા, અને શિવમાં — પરમાત્મામાં