SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદી – ૧૨ – ૧૨ – ૭ - પેાતે જ ઉપદેશે છે, અને પોતે જ સમજે છે; (કારણ) બધામાં તે પોતે જ વ્યાપી રહ્યો છે. (૧) ૧૮૭ (તેથે) પાતે પાતાના જ વિસ્તાર કર્યાં છે; બધુ એનુ જ છે, અને એ જ (એ બધાનેા) કર્યાં છે. (૨) એનાથી અન્ય કશુ હાય તા કહો ! સ્થાન-સ્થાનાંતરમાં એ એક જ છે. (૩) પેાતાની લીલાઓ૧ પાતે જ કરે છે; અપાર રંગઢંગવાળાં કૌતુક તે કર્યા કરે છે. (૪) મનમાં તે પેાતે વસ્યા છે, અને એ મન તેના પેાતામાં વસેલુ છે. નાનક કહે છે કે, (તેના) મહિમા વળ્યે જાય એમ નથી. (૫) આમ ભક્તનાં લક્ષણ કેટલાંક ગણાવીને પાછા ગુરુ પ્રભુના મહિમા ગાવા લાગે છે; અને અંતના આઠમા પદ્મમાં ઉલ્લાસભરી સ્તુતિ ગાય છે, જેમાંથી ભક્તનું હૃદય વાચક સવિશેષ કળી જઈ શકશે १२ - ८ सति सति संति प्रभु सुआमी । गुरपरसादि कि वखिआनी ॥१॥ सचु सचु सचु सभु कीना । कोटि मधे किनै बिरलै चीना ॥२॥ भला भला भला तेरा रूप । अति सुंदर अपार अनूप ॥३॥ Xxx ૧, મૂળ ‘ચલિત.’ ૨. જીવમાં શિવ - જીવાત્મા રહેલ છે ઃ જીવ શિવના મૂળ રૂપે અભેદ છે. ― આત્મામાં પરમાત્મા, અને શિવમાં — પરમાત્મામાં
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy