________________
શ્રીસુખમની સદા જીવ્યા કરે છે. (૩)
કેટલા કરોડ પ્રભુનું નામ અને પ્રભુના ગુણ ગાયા કરે છે, તેઓ આત્માના રસમાં, એટલે કે, સહજ સુખમાં સમાઈ જાય છે. (૮)
નાનક કહે છે કે, ભકતે પરમેશ્વરને એટલા પ્યારા છે કે, તે પિતે તેમને હર ઘડી સાંભળે છે. (૫)
૧. પરમાત્માના નામ-જપથી પરમાત્મામાં લીન થઈ જઈ, જન્મ-મરણના ફેરાની બહાર નીકળી જાય છે.–સપાટ
૨. “પ્રભુના નામના ગુણ –એ અર્થ પણ થાય.સંપા