________________
ગીતા
oots
कई कोटि खाणी अरु खड़े । कई कोटि आकास ब्रहमंड ॥ १॥
कई कोटि होए अवतार । कई जुगति कीनो बिसथार || २ || कई बार पसरिओ पासार । सदा सदा इकु एकंकार ||३|| कई कोटि कीने बहु भाति 1 प्रभते होए प्रभ माहि समाति ॥ ४ ॥ तोको अंतु न जानै कोइ ।
आपे आपि नानक प्रभु सोइ ||५||
શબ્દાથ
[ લાળી = જાતિ; મેનિ.ન્રુતિ = રીતે; પ્રકારે. વાર = બદલાયા વિનાના – એકરૂપ. માપ્તિ = પ્રકારે, સમાત્તિ = સમાય છે. ] ૧૦–૭
કેટલા કરોડ (જીવ) ચેાનિએ છે અને ધરતીના ખડો છે; કેટલા કરોડ આકાશા અને બ્રહ્માંડો છે. (૧)
કેટલા કરોડ અવતાર થયા છે; કેટલીય રીતે (પ્રલય પછી) બધા વિસ્તાર ( પ્રભુએ) પાથર્યાં છે (૨)
કેટલાય વખત ( આ બધા ) પસારા પસાર્યા છે, છતાં (પ્રભુ પોતે) સદા એક અને એકાકાર જ રહ્યા છે. (૩)
કેટલા કરોડ ( પદાર્થા ) ખડું હું પ્રકારે રચ્યા છે; પ્રભુમાંથી ઉત્પન્ન થઈ તે પ્રભુમાં જ (અંતે) સમાય છે. (૪)