________________
શ્રીસુખમની
શબ્દાથ [ પુરા = બાપડે. નિ = પુન; વળી. થs = થાય; બને. નિંદ્ર = નિંદા. જિં= ચિંતા. વિરાર = વ્યવહાર–પ્રવૃત્તિ. મ = જઈને ઉભો, રહે. વેતા = જ્ઞાની; જાણકાર.]
૧૧ – ૫ આ (જીવ)નું બળ એ (જીવ)ના હાથમાં નથી; કારણ, બધાને નાથ – સ્વામી (પરમાત્મા) જ કરતા-કારવતા છે. (૧)
જીવ બાપડો તે જેવા તેની) આજ્ઞા હોય તેટલું જ કરી શકે છે, તેને (પરમાત્માને) જે ગમે તે જ થાય છે. (૨)
(પરમાત્માની આજ્ઞાથી) કોઈ વાર (જીવ) ઉચ્ચ (નિ)માં વસે છે, તે કઈ વાર નીચ (નિ)માં; કઈ વાર શેક કરે છે તે કેઈ વાર હર્ષના રંગમાં આવી જઈ હસે છે; (૩)
કોઈ વાર નિંદામાં પ્રવૃત્ત થાય છે, તે કઈ વાર ચિંતામાં કઈ વાર આકાશમાં પહોંચે છે, તે કઈ વાર પાતાલમા (૪)
તે કઈ વાર જ્ઞાની બની બ્રહનું ચિંતન કરવા લાગે છે! નાનક કહે છે કે, પ્રભુ જ (જીવને પિતાની સાથે મેળાપ કરાવે છે. (૫)
પરમાત્મા આગળ “આગિઆકારી બપુરા છઉ', બીચારે જીવ આજ્ઞાકારી જ છે. કેમકે એનું (ધણીનું) ધાર્યું થાય છે. “ઈસકા બલુ નાહી સુ હાથ” – જીવનું કાંઈ નથી ચાલતું, ઈશ્વર કરે તે જ ખરું. પણ એને અર્થ એ નથી કે, જીવ પરવશ છે. શીખ કર્મને કાયદો બરાબર સ્વીકારે છે અને કહે છે, “દુવન ગાઉં વાં નાના જિલ્લિા ના૪િ–દરેકના કર્માનુસાર જે લખાયું છે, એ ઈશ્વરના હુકમ પ્રમાણે ચાલવું (એ જીવની ગતિ છે). ૧૧મી