________________
અષ્ટપદી - ૧૨
जो जानै मै जोबनवंतु । सो होवत बिसटाका जंतु ॥२॥ आपस कउ करमवंतु कहावै । जनमि मरै बहु जोनि भ्रमावै ॥३ धन भूमिका जो करै गुमानु । सो मूरखु अंधा अगिआनु ॥४॥ करि किरपा जिसकै हिरदै गरीबी बसावै । नानक ईहा मुकतु आग सुखु पावै ॥५॥
શબ્દાર્થ [માનુ = શ્વાન; કૂતરો. વિસા = વિષ્ટા. રમવંતુ = પુણ્યશાળી. કોનિ = યોનિ જીવી = નમ્રતા. ફ = આ લેકમાં. સૌ = પરલોકમાં. ]
૧૨ – ૧ જેના મનમાં રાજ્યનું અભિમાન છે, તે નરકમાં પડે છે. અને (પછાને જન્મ) કૂતરે થાય છે, (૧) - જે પિતાને (અનુપમ) યૌવનવાળે માને છે, તે વિષ્ટાને કીડા થાય છે; (૨)
જે પિતાને પુણ્યકમી કહેવરાવે છે, તે અનેક નિમાં જન્મતે મરતે ભટક્યા કરે છે, (૩)
જે ધન અને ભૂમિનું ગુમાન કરે છે, તે મૂરખ અને અજ્ઞાની છે, (૪)
નાનક કહે છે કે, (પરમાત્મા) કૃપા કરીને જેના હૃદયમાં નમ્રતા વસાવે છે, તે આ લોકમાં મુક્ત થઈ પરલોકમાં સુખ પામે છે. (૫)