________________
શ્રીસુખમની प्रभ भावै ता पतित उधारै । आपि क आपन बीचारै ॥३॥ दुहा सिरिआका आपि सुआमी । खेलै बिगसै अंतरजामी ॥४॥ जो भावै सो कार करावै । नानक दृसटी अवरु न आवै ॥५॥
શબ્દાર્થ [ mત = મોક્ષ. કુ સિક્કિ = આ લેક તેમ જ પરલોક બેઉ. પર = કર્મ અવર = બીજે. ]
૧૧ – ૨ પ્રભુને ગમે તે માણસ મેક્ષ પામે; કારણ, તે ઇચ્છે તે પથ્થરને પણ તરાવે. (૧)
પ્રભુને ગમે તે (માણસને શ્વાસ વિના પણ જીવતે) રાખે, તેમને ગમે તે (માણસ) હરિગુણ ગાય. (૨)
પ્રભુને ગમે તે પતિતને પણ ઉદ્ધાર કરે તે બધું સરજે છે અને પિતે જ બધું જ છે. (૩) - આ લેક અને પરલેકને તે સ્વામી છે (સોને) અંતચંમી તે (સુષ્ટિને ખેલ) ખેલે છે અને ખુશી થાય છે. (૪)
પિતાને ગમે તે કર્મ (તે જીવ પાસે) કરાવે છે, નાનક કહે છે કે, એના સિવાય (કરનાર કરાવનાર) બીજું કંઈ નજરે જ આવતું નથી. (૫)
પરમાત્મા સર્વાનુશાયી તેમ જ સનિશાયી છે. પણ એ ભાવે તે તત્વજ્ઞાનીને ગમે. ભક્તને માટે તે “દુહા સિરિકા આપિ સુઆમી, ખેલે બિગસ અંતરજામી” આ ભાવ જ પ્રિય છે. પ્રભુ