________________
૧૬
શ્રીસુખમની
ઘટાઈ ગયા છે. તેથી એક ઈશ્વરનું શુદ્ધ સત્ય શીખવી, તે વિધિનિષેધના ખાદ્યાચારમાં દબાયેલ સત્ય શાશ્વત ધર્મને ઉગારી લેવા, આવા. વિચ રથી શીખ ગુરુઓએ ઈશ્વર એક, અનન્ય, અદ્વિતીય, દીનદયાળ, ભક્તવત્સલ છે, એમ શીખ્યુ. એની અને જીવની વચ્ચે ક્રાઈ આ નથી : એક ગુરુ જ છે, જે દ્વારા જીવ આ અનંત ઈશને આળખી શકે છે. એ ગુસ્સે પણ, કાર્દ શરીરી જ હાય એમ નથી ( જુએ પરિશિષ્ટ ૧ ).
११ – १
-
॥१॥
करन करावन करनै जोगु । जो तिसु भावै सोई हो रिक्त महि थापि उथापनहारा । अंतु नही किछु पारावारा ॥२॥ हुकमे धारि अधर रहावै । हुकमे उपजै हुकमि समावै ॥ ३ ॥ हुकमे ऊच नीच बिउहार । हुकमे अनिक रंग परकार ||४|| करि करि देखे अपनी बडिआई । नानक सभ महि रहिआ समाई ||५||
શબ્દાથ
[જન = કરનાર. જાવન = કરાવનાર. મૈં ગોળુ = કરવાને સમર્થ હોવુ થાય; અને પારાવારા = હદ; સીમા. ધાર્િ = પકડી. अधर = આકા શ. વિનહાર = કર્યાં; પ્રવ્રુત્તિ. સમાર્ં = વ્યાપીને. ]
=
૧૧ - ૧
(સૃષ્ટિને ) કરતા-કારવતા એવા પરમાત્મા બધુ કરવાને સમર્થ છે; તેને જે ગમે છે, તે જ થાય છે. (૧)