________________
આવી
कई कोटि प्रभ कउ खोजते । आतम महि पारब्रहम लहंते ॥२॥
कई कोटि दरसन प्रभ पिआस । तिन कउ मिलिओ प्रभु अबिनास ॥ ३ ॥ कई कोटि मागहि सतसंगु । पारब्रहम तिन्ह लागा रंगु ॥४॥ जिन कउ होए आपि सुप्रसंन । नानक ते जन सदा धनि धनि ||५||
134
શબ્દાથ
[વિ = લગની; લીનતા. જૈનંતે = શેાધે છે. તે = સમજે છે, જાણે છે. ]
૧૦-૬
કેટલા કરોડ વૈરાગી થયા છે, અને રામના નામ સાથે તેમણે લગન લગાવી છે; (૧)
કેટલા કરાડ પ્રભુને શેાધે છે, અને આત્મામાં જ પરમાત્માને મેળવે છે; (૨)
કેટલા કરોડને પ્રભુ-દર્શનની પ્યાસ લાગી છે; અને તેમને અવિનાશી પ્રભુ પ્રાપ્ત થયા છે; (૩)
કેટલા કરોડ સત્સંગ માગે છે; પરપ્રા-પરમાત્માના તેમને રંગ લાગ્યા છે; (૪)
નાનક કહે છે કે, જેમના ઉપર પ્રભુ પાતે સુપ્રસન્ન થયા છે, તે સંત જનાને સદા ધન્ય છે, ધન્ય છે. (૫)
૧૧