________________
અષ્ટપદી – ૧૦
૧૫૯
એ; કેટલા કરોડ વેદો, પુરાણા, સ્મૃતિએ અને શાસ્ત્રો છે;–(૧) કેટલા કરાડ રત્ના અને સમુદ્રો, તથા કેટલા કરેાડ વિવિધ પ્રકારનાં જંતુઓ છેઃ- (૨
કેટલા કરોડ બહુ લાંષેા સમય જીવનારા ( જીવા ) છે; કેટલા કરોડ સુવર્ણ ના મેરુ વગેરે પર્વતા થયા છે;– (૩)
કેટલા કરોડ યક્ષો, ૧ કિન્ના, પિશાચા; અને કેટલા કરોડ ભૂત, પ્રેત, ડુકકર, અને હિં ́સ્ર પ્રાણીએ છે;-(૪)
પરમાત્મા એ બધાની નજીક છે, તેમ જ બધાથી દૂર પણ છે; નાનક કહે છે કે, પાતે (બધા પદાર્થોમાં) ભરપૂર (વ્યાપી) રહ્યા હોવા છતાં તે બધાથી અલિપ્ત છે. (૫)
१० - ५
-
कई कोटि पातालके वासी ।
कई कोटि नरक सुरंग निवासी ॥१॥ कई कोटि जनमहि जीवहि मरहि । कई कोटि बहु जोनी फिरहिं ॥ २ ॥ कई कोटि बैठत ही खाहि । कई कोटि घालहि थकिं पाहि ॥ ३ ॥
છે. તેમાં ત્રણ ગુણવાળી બુદ્ધિનાં લક્ષણ આ પ્રમાણે આપ્યાં છે-પ્રવૃત્તિનિવૃત્તિ, કાય–અકાય, ભય–અભય, તથા બંધ-મેાક્ષને ભેટ્ટ જે બુદ્ધિ ચેાગ્ય રીતે જાણે છે, તે સાત્ત્વિક બુદ્ધિ છે; જે બુદ્ધિ ધમ-અધર્મ, અને કાય – અકાયના વિવેક અશુદ્ધ રીતે કરે છે, તે બુદ્ધિ રાજસી છે; અને જે બુદ્ધિ અંધકારથી ઘેરાયેલી હેાવાથી અધમ ને જ ધમ માને છે, ને બધી વસ્તુને ઊલટી રીતે જ જુએ છે, તે તામસી છે. ’’ [અ॰ ૧૮, શ્ર્લા૦ ૩૦-૩૨ ]
સપા
૧. ચક્ષ-કિન્નર વગેરે દેવયેાનિ છે; ભૂત - પ્રેત વગેરે અવગતિ પામેલા જીવે છે સપા૦