SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ આવી कई कोटि प्रभ कउ खोजते । आतम महि पारब्रहम लहंते ॥२॥ कई कोटि दरसन प्रभ पिआस । तिन कउ मिलिओ प्रभु अबिनास ॥ ३ ॥ कई कोटि मागहि सतसंगु । पारब्रहम तिन्ह लागा रंगु ॥४॥ जिन कउ होए आपि सुप्रसंन । नानक ते जन सदा धनि धनि ||५|| 134 શબ્દાથ [વિ = લગની; લીનતા. જૈનંતે = શેાધે છે. તે = સમજે છે, જાણે છે. ] ૧૦-૬ કેટલા કરોડ વૈરાગી થયા છે, અને રામના નામ સાથે તેમણે લગન લગાવી છે; (૧) કેટલા કરાડ પ્રભુને શેાધે છે, અને આત્મામાં જ પરમાત્માને મેળવે છે; (૨) કેટલા કરોડને પ્રભુ-દર્શનની પ્યાસ લાગી છે; અને તેમને અવિનાશી પ્રભુ પ્રાપ્ત થયા છે; (૩) કેટલા કરોડ સત્સંગ માગે છે; પરપ્રા-પરમાત્માના તેમને રંગ લાગ્યા છે; (૪) નાનક કહે છે કે, જેમના ઉપર પ્રભુ પાતે સુપ્રસન્ન થયા છે, તે સંત જનાને સદા ધન્ય છે, ધન્ય છે. (૫) ૧૧
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy