________________
શ્રીસુખમની कई कोटि कीए धनवंत । कई कोटि माइआ महि चिंत ॥४॥ जह जह भाणा तह तह राखे । नानक सभु किछु प्रभकै हाथे ॥५॥
શબ્દાર્થ [ સુરજ = સ્વર્ગ. નોની= યાનિ. ધાદિ = પરિશ્રમ કરે છે; મથ્યા કરે છે. માળT = ભાવ – મરજી.]
૧૦ – ૫ કેટલા કરોડ (જી) પાતાળમાં વસે છે; અને કેટલા કરેડ નરકમાં તથા સ્વર્ગમાં (૧)
કેટલા કરોડ જન્મે છે, જીવે છે અને મરે છે તથા કેટલા કરેડ અનેક નિઓમાં ભટક્યા કરે છે; (૨)
કેટલા કરોડ (પરિશ્રમ કર્યા વિના) બેઠાબેઠ ખાધા કરે છે ત્યારે કેટલા કરેડ મહેનત-મજૂરી કરી કરીને થાકે છે; (૩) - કેટલા કરોડ ધનવંત (જ) સર્યા છે (ત્યારે) કેટલા. કરોડ ધન મેળવવાની જ ચિંતા કર્યા કરે છે. (૪) ' જેવી જેવી પ્રભુની) મરજી હેય તેમ તેમ (જીને) તે રાખે છે, નાનક કહે છે કે, બધું જ પ્રભુના હાથમાં છે. (૫)
૨૦ – ૬ कई कोटि भए बैरागी । राम नाम संगि तिनि लिव लागी ॥१॥ ૧. મૂળ માફ. ભગપદાર્થો-એવો અર્થ પણ કરી શકાય.--સપા