________________
શ્રીસુખમની
ब्रहमगिआनी अनाथका नाथु । ब्रहमगिआनीका सभ ऊपरि हाथु ॥३॥ ब्रहमगिआनीका सगल अकारु । ब्रहमगिआनी आपि निरंकारु ॥४॥ ब्रहमगिआनीकी सोभा ब्रह्मगिआनी बनी । नानक ब्रहमगिआनी सरबका धनी ॥५॥
શબ્દાર્થ [[મુતિ = મુક્તિ. ગુતિ = યુક્તિ - માર્ગ. બીજ = જીવનને. વિધાતા = ભાગ્યવિધાતા. મ = સૃષ્ટિ. નિ = પરમતત્વ -પરબા. સમા = સ્તુતિ; ઉપમા. ધન = ધણી માલિક. ]
૮-૮ બ્રહ્મજ્ઞાની સકલ સૃષ્ટિને કર્તા છે, તે સદા જીવે છે, કદી મરતે નથી. (૧)
બ્રહ્મજ્ઞાની જીવનને અને મુક્તિને સાચે માર્ગ બતાવે છે તે પૂર્ણ પુરુષ છે - (સૌને) ભાગ્યવિધાતા છે. (૨)
બ્રહ્મજ્ઞાની અનાથને નાથ છે, – સૌ ઉપર તેને હાથ છે. (૩)
આ સકલ સૃષ્ટિ બ્રહ્મજ્ઞાનીની જ છે – તે પરમતત્વ પરબ્રહ્મ પિતે છે. (૪)
બ્રહ્મજ્ઞાનીની સ્તુતિ બ્રહ્મજ્ઞાનીથી જ થઈ શકે, નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાની સર્વને સ્વામી છે. (૫)