________________
શ્રીસુખમની હેય અને જેથી સકળ સંસારને તે પરમાત્મા ગણીને પૂજતે હોય; (૨)
સપુરુષના સંગમાં પિતાને પાપ – મળ દૂર કરનાર એવા એ ભગવતીની બુદ્ધિ નિર્મળ થાય છે. (૩)
(પછી) તે વિષ્ણુ ભગવાનની સેવાપૂજા નિત્ય કરે છે, અને પ્રીતિપૂર્વક પિતાનું તન અને મન તેમને અર્પણ કરે છે. (૪)
નાનક કહે કે, હરિના ચરણ હૃદયમાં વસાવનાર એ એ ભગવતી જરૂર ભગવાનને પામે છે. (૫)
૧ – ૪ सो पंडितु जो मनु परबोधै । राम नामु आतम महि सोधै ॥१॥ राम नाम सारु रसु पीवै । उसु पंडितकै उपदेसि जगु जीवै ॥२॥ हरिकी कथा हिरदै बसावै । सो पंडितु फिरि जोनि न आवै ॥३॥ वेद पुरान सिमृति बूझ मूलु । सूखम महि जानै असथूलु ॥४॥ चहु वरना कउ दे उपदेसु । नानक उसु पंडित कउ सदा अदेसु ॥५॥
શબ્દાર્થ [વરવો = પ્રબોધે – ઉપદેશ – જાગૃત કરે. સો = શોધે. વોરિ = યોનિ ફરીથી નિમાં આવવું = જન્મવું.). મૂર્ણ = મૂળતત્વ; સાર;