________________
असटपदी ९ सलोकु
उरि धारै जो अंतरि नामु सरबमै पेखै भगवानु ।
निमख निमख ठाकुर नमसकारै
नानक ओहु अपरसु सगल निस्तारै ||९||
શબ્દાથ
[ઽરિ = ઉરમાં – હૃદમમાં. પેલે = જુએ. નિમલ નિમલ = હરક્ષણે. અપરસુ = ધાતુને ન અડવારૂપી સાધના – વ્રતવાળા (૨) કામનાઓના અંધનથી મુક્ત – અલિપ્ત એવા. નિતારે = મુકત કરે. ]
અષ્ટપદી ૯
લેક
હૃદયની ભીતરમાં જે (પરમાત્માનું ) નામ ધારણ કરી રાખે, અને સમાં ભગવાનને જ જીએ
હર ક્ષણે જે ઠાકોરજીને નમસ્કાર કર્યો કરે - નાનક કહે છે કે, એવા ‘ અપરસ’–સંત સકલ સૃષ્ટિને નિસ્તાર કરી શકે. [૯]
-
નવમી અષ્ટપદીમાં સંતનું વન સાચા પંડિત, વૈષ્ણવ, ભકત અને જીવન્મુકતનાં લક્ષણ વર્ણવીને આપે છે. વૈષ્ણવનાં લક્ષ જોતાં મહેતાજીના ‘વૈષ્ણવજન' યાદ આવ્યા વગર રહેતા નથી, જે ચતુર્વિધ સાધનના એધ આપણે ઉપર જોઇ આવ્યા, તેમના સંયમના અર્થ આ અષ્ટપદીના પહેલા પદમાં જોઈ શકીએ. ત્યાર પછીના પદમાં વૈષ્ણવ કોણ તે જણાવે છે. ગીતાના અનાસક્ત અનન્ય ભકત એ
૧૩૨