________________
શ્રીસુખમની
"શબ્દાથ [āતા = વેત્તા; જાણકાર જ્ઞાની. ત = નિશ્ચિતતા. મંત = સલાહ; ઉપદેશ. વંદ = ઘણે; મોટે. હરહુ = દર્શન; મેળાપ. અહમા = મોટા ભાગ્યથી. વરુ સ્ત્રિ (નાના) = કુરબાન થવું; ઓવારી જવું.]
- બ્રહ્મજ્ઞાની એટલે પરબ્રહ્મને વેત્તા; તેને એક (પરબ્રહ્મ) સાથે જ હેત હોય છે. (૧)
બ્રહ્મજ્ઞાનીને નિશ્ચિતતા હોય છે, અને તેને ઉપદેશ નિર્મળ હોય છે. (૨) - ભગવાન કરે તે જ બ્રહ્મજ્ઞાની થઈ શકે; બ્રહ્મજ્ઞાનીને પ્રતાપ બહુ મેટ છે (૩)
બ્રહ્મજ્ઞાનીનું દર્શન મોટા ભાગ્યવાળે જ પામે; તેના ઉપર તે ઓવારી જ જાઓ ! (૪)
મહેશ્વર પણ બ્રહ્મજ્ઞાનીને શેધે છે; નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાની ખુદ પરમેશ્વર જ છે. (૫)
- ૮ – ૭ ब्रहमगिआनीकी कीमति नाहि । .. ब्रहमगिआनीकै सगल मन माहि ॥१॥ ब्रहमगिआनीका कउन जानै भेदु । ब्रहमगिआनी कउ सदा अदेसु ॥२॥ ब्रहमगिआनीका कथिआ न जाइ अधाख्यरु । ब्रहमगिआनी सरबका ठाकुरु ॥३॥