________________
શ્રીસુખની બ્રહ્મજ્ઞાની નમ્રતામાં સમાઈ રહે છે – તેને પરોપકાર કરવાને જ ઉમંગ હોય છે. (૨)
બ્રહાજ્ઞાની કઈ જંજાળમાં જકડાતું નથી, અને દેડ્યા કરતા મનને બાંધી લે છે. ૧ (૩)
બ્રહ્મજ્ઞાનીને જે કાંઈ થાય તે ભલું જ લાગે છે, બ્રહ્યાજ્ઞાનીનું દરેક કાર્ય સારી રીતે સફળ થાય છે. (૪)
બ્રહ્મજ્ઞાનીના સંગમાં સૌનો ઉદ્ધાર થાય છે; નાનક કહે છે કે, સકલ સંસાર બ્રહ્મજ્ઞાનીને જપે છે. (૫)
૮ – ૧ ब्रह्मगिआनीकै एकै रंग । ब्रहमगिआनीकै बसै प्रभु संग ॥१॥ ब्रहमगिआनीकै नामु अधारु । ब्रहमगिआनीकै नामु परवार ॥२॥ ब्रहमगिआनी सदा सद जागत । ब्रहमगिआनी अहंबुधि तिआगत ॥३॥ ब्रहमगिआनीकै मनि परमानंद । ब्रहमगिआनीकै घरि सदा अनंद ॥४॥ ब्रहमगिआनी सुख सहज निवास । नानक ब्रहमगिआनीका नही बिनास ॥५॥
શદાથ [= એક (પરમાત્મા) ઉપર જ = અનુરાગ; પ્રેમ. પરવાહ = પરિવાર; કુટુંબકબી.]
૧. બ્રહ્મજ્ઞાનીને મન સ્થિર (નિષ્કામ) કરવા સિવાય બીજો કોઈ કામધંધો હોતો નથી – એવો અર્થ પદ્યાનુવાદમાં લીધો છે.-સંપા