SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની "શબ્દાથ [āતા = વેત્તા; જાણકાર જ્ઞાની. ત = નિશ્ચિતતા. મંત = સલાહ; ઉપદેશ. વંદ = ઘણે; મોટે. હરહુ = દર્શન; મેળાપ. અહમા = મોટા ભાગ્યથી. વરુ સ્ત્રિ (નાના) = કુરબાન થવું; ઓવારી જવું.] - બ્રહ્મજ્ઞાની એટલે પરબ્રહ્મને વેત્તા; તેને એક (પરબ્રહ્મ) સાથે જ હેત હોય છે. (૧) બ્રહ્મજ્ઞાનીને નિશ્ચિતતા હોય છે, અને તેને ઉપદેશ નિર્મળ હોય છે. (૨) - ભગવાન કરે તે જ બ્રહ્મજ્ઞાની થઈ શકે; બ્રહ્મજ્ઞાનીને પ્રતાપ બહુ મેટ છે (૩) બ્રહ્મજ્ઞાનીનું દર્શન મોટા ભાગ્યવાળે જ પામે; તેના ઉપર તે ઓવારી જ જાઓ ! (૪) મહેશ્વર પણ બ્રહ્મજ્ઞાનીને શેધે છે; નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાની ખુદ પરમેશ્વર જ છે. (૫) - ૮ – ૭ ब्रहमगिआनीकी कीमति नाहि । .. ब्रहमगिआनीकै सगल मन माहि ॥१॥ ब्रहमगिआनीका कउन जानै भेदु । ब्रहमगिआनी कउ सदा अदेसु ॥२॥ ब्रहमगिआनीका कथिआ न जाइ अधाख्यरु । ब्रहमगिआनी सरबका ठाकुरु ॥३॥
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy