SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ) અષ્ટપદી - ૮ ब्रहमगिआनीकी मिति कउनु बखाने । ब्रहमगिआनीकी गति ब्रहमगिआनी जानै ॥४॥ ब्रहमगिआनीका अंतु न पारु । नानक ब्रहमगिआनी कउ सदा नमस्कार ॥५॥ [; = નમસ્કાર (૨) જેજેકાર. ધાર્ચ = અર્ધો અક્ષર; થોડુંક પણ મિતિ = માપ; પ્રમાણ. વીજૈ = વર્ણવે; કહે.] ૮ – ૭ બ્રહ્મજ્ઞાનીનું મૂલ્ય આંકી ન શકાય; જે કંઈ છે, તે બધું તેના મનમાં (જ્ઞાત) છે. (૧) બ્રહ્મજ્ઞાનીને ભેદ કેણ જાણી શકે ? બ્રહ્મજ્ઞાનીને સદા જય! (૨) બ્રહ્મજ્ઞાનીનું અર્ધા અક્ષર જેટલું વર્ણન પણ ન થઈ શકે બ્રહ્મજ્ઞાની સર્વના સ્વામી છે. (૩) બ્રઢજ્ઞાનીનું માપ કેણુ કહી શકે? બ્રહ્મજ્ઞાનીની ગત બ્રહ્મજ્ઞાની જ જાણે! બ્રહ્મજ્ઞાનીને અંત કે પાર હેય નહીં; નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાનીને સદા નમસકાર હ (૫) ૮ – ૮ ब्रहमगिआनी सभ सृसटिका करता । ब्रह्मगिआनी सद जीवै नही मरता ॥१॥ ब्रहमगिआनी मुकति जुगति जीअका दाता । ब्रह्मगिआनी पूरन पुरखु बिधाता ॥२॥
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy