________________
અપી-
જેમની કૃપાથી (૮) રેશમી ચીર-વસ્ત્ર પહેરે છે, તેમને તજીને શા માટે બીજામાં લેભાય છે? (૧)
જેમની કૃપાથી સુખ-શસ્યામાં સૂઈ શકે છે, તે મન, તું આઠે પહોર તેમના ગુણ જ ગા! (૨)
જેમની કૃપાથી તેને સૌ કોઈ સંમાને છે, તેમના ગુણ મએ અને જીભે રડ્યા કર! (૩)
જેમની કૃપાથી તારા ધર્મનું પાલન થઈ શકે છે, તે કેવળ પરબ્રહ્મનું હે મન, સદા ધ્યાન ધર. (૪)
નાનક કહે છે કે, પ્રભુજીને જપવાથી તેમના દરબારમાં તું માન પામશે; અને (એમ) આબરૂભેર સ્વધામ જઈ શકશે. (૫)
जिह प्रसादि आरोग कंचन देही । लिव लावहु तिसु - राम सनेही ॥१॥ जिह प्रसादि तेरा ओला रहत । मन सुखु पावहि हरि हरि जसु कहत ॥२॥ जिह प्रसादि तेरे सगल छिद्र ढाके । मन सरनी पर ठाकुर प्रभ ताकै ॥३॥ जिह प्रसादि तुझु को न पहूचै । मन सासि सासि सिमरहु प्रभ ऊचे ॥४॥
૧. મનને સંબોધન ગણવાને બદલે “મનમાં (ગુણ ગા, યાદ કરી એવો અર્થ પણ લઈ શકાય.—સંપા.