________________
અષ્ટપદી - ૬
૧૧૭ છે. શીખ ધર્મને અર્થે જ શિષ્ય-ધર્મ થાય. અને શિસ્ત વિના શિષ્યત્વ કેવું?
શિષ્યત્વની આ સાધના દ્વારા સાધક સેવાશકિત કેળવે, શુશ્રુષ બને, નમ્ર બને, ધાર્મિક જીવન માટે જરૂરી ગુણો શીખે, અને સાચું નામસ્મરણ શું એ જાણે અને તે કરવાને શક્તિ મેળવે. ગુરુ કહે છે,
'साधकी सोभा साध बनिआई ।
नानक साध प्रभ भेदु न भाई ॥७: ८॥ ૧. ગુરુ નાનક પણ પોતાને કઈ કાલ્પનિક આદર્શ ગુરના શિષ્ય તરીકે ઓળખાવતા અને તેણે ઉપદેશેલા ધમને પોતે અનુસરે છે, એમ કહેતા. [ જૂઓ યોગસૂત્રમાં પ્રભુ એટલે “પૂર્વેષાવિ ગુર[પાત• ૧-૨૬] એ વ્યાખ્યા.