________________
ક
શ્રીસુખમની
મા વિાસુ = કમળ વિકસે – હૃદયકમળ પ્રફુલ્લ થાય. નિધાન વહાલ – કૃપા. નિર્દૂ = કોઈ એ, કઈ વડે.
નિધિ – ભંડાર. મા રુત્તિ = કામમાં લાગે
-
કામ કરે છે.]
છે.
--
૬-૮
પેાતે પરમાત્મા જેની પાસે નામ જપાવે, તે જ તેમનુ નામ જપે; તે પાતે જેની પાસે ગવરાવે તે જ હરિના ગુણુ ગાય. (૧)
પ્રભુની કૃપા હાય તેા પ્રકાશ પ્રાપ્ત થાય; અને પ્રભુની યા હોય તેા હૃદયકમળ વિકસે (૨)
પ્રભુ પ્રસન્ન થાય તે જ એ મનમાં આવીને વસે, પ્રભુની દયાથી બુદ્ધિ ઉત્તમ થાય. (૩)
હે પ્રભુ, તારી કૃપા જ સર્વ ભંડાર રૂપ છે; (જીવ) પેાતાની મેળે તા કાંઈ મેળવી શકતા નથી. (૪)
હું રિ! હે નાથ ! જે જે કામમાં તું લગાડે, તે કામમાં માણસા લાગે છે; નાનક કહે છે કે, તેમના હાથમાં તે કશુ નથી. (૫)
-
આમ ચાર પાંચ અને છ એ ત્રણ અષ્ટપદીએ છત્રને ઉદ્દેાધનની આવી. ત્યાર પછીની સાત આઠ - અને નવ એ ત્રણ અષ્ટપદીઓમાં સત્સંગમહિમા અને સાધુનાં લક્ષણ અચરજ કથા ' ગુરુ વવે છે. એમને આપણે સત્સંગત્રિજ કહી શકીએ.
'
સાધજનાકી
-
સત્સંગની સ્તુતિ એકેએક ધર્મમાં એક યા બીજી રીતે કરેલી જોવામાં આવશે. શીખ ધર્મમાં તેને ધમ જીવનના પાયારૂપ બનાન્ય