________________
અણપદી - ૮
ક ૧૧ નાનક કહે છે કે, અગ્નિનો જેમ સહજ સ્વભાવ (સૌને સરખી ગરમી આપવાને ) છે, તેમ બ્રહ્મજ્ઞાનીને સૌ પ્રત્યે સમાનભાવ એ સહજ ગુણ છે. (૫)
ब्रहमगिआनी निरमलते निरमला । जैसे मैल न लागै जला ॥१॥ ब्रहमगिआनीकै मनि होइ प्रगासु ।
जैसे धर ऊपरि आकासु ॥२॥ ब्रह्मगिआनीकै मित्र सत्रु समानि । ब्रहमगिआनीकै नाही अभिमान ॥३॥ ब्रहमगिआनी ऊच ते ऊचा । मनि अपनै है सभते नीचा ॥४॥ ब्रहमगिआनी से जन भए । नानक जिन प्रभु आपि करेइ ॥५॥
શબ્દાથ [ધર = ધરતી. મનિ = મનમાં.]
- ૮ - ૨ પાણીને જેમ મેલ લાગતું નથી, તેમ બ્રહ્મજ્ઞાની (બીજાને મલરહિત કરવા છતાં જાતે) નિર્મળથી પણ નિર્મળ રહે છે. (૧)
જેમ ધરતી ઉપર (નિર્મળ) આકાશ (છાઈ રહ્યું છે, તેમ બ્રહ્મજ્ઞાનીના મનમાં નિર્મળ પ્રકાશ છવાઈ રહે છે. (૨)
બ્રહ્મજ્ઞાનીને મિત્ર શત્રુ સમાન હોય છે -તેને જરાય અભિમાન હોતું નથી. (૩)