________________
શ્રીસુખમની ब्रहमगिआनी सदा निरदोख ।
जैसे सूरु सरब कउ सौख ॥२॥ ब्रहमगिआनीकै इसटि समान । जैसे राज रंक कउ लागै तुलि पवान ॥३॥ ब्रहमगिआनीकै धीरजु एक । जिउ बसुधा कोउ खोदै कोऊ चंदन लेप ॥४॥ ब्रह्मगिआनीका इहै गुनाउ । नानक जिउ पावकका सहज सुभाउ ॥५॥
[નિરોલ = રાગદ્વેષરૂપી દોષ વિનાને. સુદ = સૂર્ય. સોલ = શષવું; સૂકવવું; તપવવું. તુf = તુલ્ય – સમાન. 9 = એકસમાન. નવયુવા = ધરતી; જમીન. ગુના= ગુણ. સુમા= સ્વભાવ.]
૮ – ૧ કમળ જેમ પાણીમાં અલેપ રહે છે, તેમ બ્રહ્મજ્ઞાની સદા નિલેપ રહે છે. (૧)
સૂર્ય જેમ બધી જગાએ (સમાનભાવે) તાપ આપે છે, તેમ બ્રહ્મજ્ઞાની (સર્વ પ્રત્યે) સદા રાગદ્વેષ વિના વતે છે. (૨)
પવન જેમ રાજા અને રંકને સમાનપણે વાય છે, તેમ બ્રહ્મજ્ઞાની સૌ પ્રત્યે સમાન દષ્ટિવાળો હોય છે. (૩).
વસુધા – પૃથ્વી, કેઈ તેને ખેદે કે કોઈ તેને ચંદનલેપ લગાડી પૂજા કરે, (તે બંને પ્રત્યે સમાનભાવ દાખવે છે.) તેમ બ્રહ્મજ્ઞાની (સુખ કે દુખ પ્રત્યે) એકસરખી ધીરજ દાખવે છે. (૪)