________________
असटपदी ८
सलोकु मनि साचा मुखि साचा सोई
अवरु न पेख एकसु बिनु कोइ। नानक इह लच्छण
ब्रहमगिआनी होइ ॥८॥
| શબ્દાથી [ મ = બીજું. વેલૈ = જુએ. વિનુ એક (પરમાત્મા) વિના. જૈમની = પરબ્રહ્મ પરમાત્માને જેણે જાણ્યા છે તે. ૪૪ = લક્ષણ, ચિ.]
અષ્ટપદી ૮
શ્લોક જેના મનમાં સત્ય છે, અને મુખમાં સત્ય છે, એક (પરબ્રા) વિના બીજું જે જેતે નથી –
નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાનીનાં એ લક્ષણ જાણવાં. [૮]
આઠમી અષ્ટપદીમાં સંત કોણ તે બ્રહ્મજ્ઞાનીનાં લક્ષણ વર્ણ વીને કહે છે. આદિ સારસ્લામાં બધાં લક્ષણોને અર્ક આપી દે છે.
૮
– ૧
ब्रहमगिआनी सदा निरलेप । जैसे जल महि कमल अलेप ॥१॥
-- ૧૯