SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ असटपदी ८ सलोकु मनि साचा मुखि साचा सोई अवरु न पेख एकसु बिनु कोइ। नानक इह लच्छण ब्रहमगिआनी होइ ॥८॥ | શબ્દાથી [ મ = બીજું. વેલૈ = જુએ. વિનુ એક (પરમાત્મા) વિના. જૈમની = પરબ્રહ્મ પરમાત્માને જેણે જાણ્યા છે તે. ૪૪ = લક્ષણ, ચિ.] અષ્ટપદી ૮ શ્લોક જેના મનમાં સત્ય છે, અને મુખમાં સત્ય છે, એક (પરબ્રા) વિના બીજું જે જેતે નથી – નાનક કહે છે કે, બ્રહ્મજ્ઞાનીનાં એ લક્ષણ જાણવાં. [૮] આઠમી અષ્ટપદીમાં સંત કોણ તે બ્રહ્મજ્ઞાનીનાં લક્ષણ વર્ણ વીને કહે છે. આદિ સારસ્લામાં બધાં લક્ષણોને અર્ક આપી દે છે. ૮ – ૧ ब्रहमगिआनी सदा निरलेप । जैसे जल महि कमल अलेप ॥१॥ -- ૧૯
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy