SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રીસુખમની साधकी सोभा ऊच ते ऊची । साधकी सोभा मूच ते मूची ॥४॥ साधकी सोभा साध बनिआई । नानक साध प्रभ भेदु न भाई ॥ ५ ॥ શબ્દાર્થ - [ નેતા = જેટલું. તેતા = તેટલું. વૃદ્ઘિમાનદૃિ = વ્યાખ્યાન કરે - વણું વે. તિન્દુ = ત્રણ, ઉપમા = મહિમા. વેમંત = અનંત. મૂત્ર = સ’પૂર્ણ સોના = વણ ન; સ્તુતિ; ઉપમા ] = ૭ — સપુરુષના ગુણા વેદ પણ જાણતા નથી; કારણ કે તેએ તા જેટલું સાંભળ્યુ હાય તેટલું જ વર્ણવી અતાવે ને? (૧) સત્પુરુષના મહિમા ત્રણ ગુણથી પર છે; અરે, આખું વિશ્વ તેનાથી ભરપૂર વ્યાપેલું છે. (૨) ૧ સત્પુરુષના વનને અંત નથી;-કઢી તેના છેડો આવે જ નહિ. (૩) સત્પુરુષની સંપૂર્ણ છે. (૪) શાભા સૌમાં ઉચ્ચ છે; -અરે, સંપૂર્ણ માં સત્પુરુષને ઉપમા સત્પુરુષની જ અપાય; નાનક કહે છે, હૈ ભાઈ, સત્પુરુષ અને પ્રભુમાં કશે। ભેદ નથી. (૫) ૧. ત્રિગુણાત્મક જગતનું વણ ન થઈ શકે; પરંતુ જેએનું સ્વરૂપ ત્રિગુથી પર બન્યુ છે, તેવાનું વર્ણન શી રીતે થઈ શકે ?–સંપા
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy