________________
असटपदी ७
सलोकु अगम अगाधि पारब्रहमु सोइ
जो जो कहै सु मुकता होइ । सुनि मीता नानकु बिनवंता સાધનની ગરજ થી ના -
શબ્દાથ [મામ = અગમ્ય, અમ. દૈ= (તેના) ગુણ ગાય, (નામ) જશે. માત્ર ચા = નવાઈ પમાડે તેવી હકીકત – વર્ણન.]
લેક પરબ્રહ્મ-પરમાત્મા અગમ્ય અને અગાધ છે, તેમનું ગુણગાન જે કરે, તે મુક્ત થાય.
નાનક વિનંતી કરીને કહે છે, હે મિત્ર, તું સંત જનની, નવાઈ પમાડે તેવી ગાથા સાંભળ. [૭]
એક વેળા કુરુક્ષેત્રમાંથી નીકળતાં ગુરુ નાનકે બોધ આપતાં કહ્યું, “નામસ્મરણ કરવાની સાથે બીજા ચાર માગે છે, જેમાંના કઈ દ્વારા માણસ ઈશ્વરને ઓળખી શકે. પહેલે સત્સંગ, બીજે સત્ય, ત્રીજે સંતોષ અને ચોથે ઈદ્રિ પર સંયમ. માણસ સંન્યાસી હેય કે ગૃહસ્થ, આમાંથી કોઈ એક દ્વારા એ ઈશ્વરને બળી શશે. આમાંથી નામસ્મરણ, જે તે દરેક સાધનામાં હેવું જ જોઈએ, એ વિશે આપણે જોઈ ગયા. સાતમી અષ્ટપદીમાં સત્સંગમહિમા ગાય છે. (એ જ વસ્તુ બીજી રીતે, બીજા ભાવથી આગળ ૧૩મી અષ્ટપદીમાં પણ ગાય છે.) આ અષ્ટપદીઓમાંથી આપણને સત્સંગ