________________
આપી
जिनि तेरी मन बनत बनाई । ऊठत बैठत सद तिसहि धिआई ॥४॥ तिसहि धिआइ जो एकु अलखै । ईहा ऊहा नानक तेरी रखै ॥५॥
શબ્દાર્થ [Pવન = આભૂષણ; ઘરેણાં. મિત્રરવ = જમીન–જાગીર. નત = રચના. એë = અલખ અય.]
જેમની કૃપાથી તું આભૂષણ પહેરે છે, તે મન, તેમને સ્મરતાં કેમ આળસ કરે છે? (૧) - જેમની કૃપાથી તેને હાથી-ઘોડાની અસવારી કરવાની મળે છે, તે પ્રભુને, હે મન, કદી વિસારીશ નહીં. (૨)
જેમની કૃપાથી બાગ-બગીચા, જાગીર-વજીફા અને ધન-દોલત તને મળ્યાં છે, તે પ્રભુને પોતાના મનમાં જ પાવી રાખ. (૩) -
જે પ્રભુએ તારી રચના કરી છે, તે મન, તેમનું ઊઠતાંએસતાં સદૈવ ધ્યાન ધર. (૪)
એક અને અલખ એવા પરમાત્માનું, હેનાનક, (નિરંતર) ધ્યાન ધર, જે આ લેકમાં અને પરલોકમાં તારું રક્ષણ કરે છે. (૫)
जिह प्रसादि करहि पुन्न बहु दान। . मन आठ पहर करि तिसका धिआन ॥१॥