________________
ગુરુ અર્જુનદેવ
દંપતીએ કપટથી ગુરુપુત્રને મરાવી નખાવવાની અધમતા આદરી : ઝેર, સદશ વગેરે ઇલાજો લાંચરુશવત આપીને કરાવ્યા. પણ “જેને રામ રાખે તેને કાણુ ચાખે ?’
એક યા બીજી રીતે
પૃથ્વીદાસે હવે ગુરુ ભાઈ મહાદેવે એને
કપટ છતું થઈ જાય,ગુરુપુત્ર એનુ નામ પાડ્યું હતું અળિયાથી માંા પડયો ત્યારે દુષ્ટ ૬ પતીએ ઇચ્છા કરી કે એ મરી જાય તે સારું ! તેમાંથીય પુત્ર બચ્યા, અને મોટો થયે તેને યાગ્ય કેળવણી મળે એવી ગોઠવણ થઈ. આમ એની બાજી નિષ્ફળ જવાથી તે પોતાનું કપટ પકડાઈ જવાથી, દગાખાર દંપતીના રાષ વળી વધ્યા. કુલાંગાર સામે રાજદરબારમાં ખટપટ શરૂ કરી. ત્રીજા ઘણું સમજાવી વારવા પ્રયત્ન કર્યાં, પણ તે વૃથા ગયા. તેના મિત્ર સૂબા સુલાહીખાનની મદદથી તેણે અક્બર આગળ ગુરુ સામે ફરિયાદ કરી. પણ અકબરે તે ન ગણકારી ને એક વાર તો એને પાછા પડવું પડયું. પરંતુ બીજી તરફથી ગુરુ પર એક એવું વાદળ ઘેરાઈ આવ્યુ કે તેમાં એમને કુરબાન થયે જ છૂટકા થયા. પૃથ્વીદાસે એને લાભ પણ ઉઠાવવા પ્રયત્ન કર્યાં; પણ એનેા લાભ એને તે ન જ મળ્યા. પરંતુ અણધાર્યું” એ ફળ આવ્યું કે, કુલના ઝઘડાને રાજદ્વારી રૂપ આપી અજાણુમાં એણે શીખ પ્રજાને રાજદરબાર જોડે અથડામણમાં આણી અને એને માટે આગળનું રાજદ્વારી ભવિષ્ય શરૂ કરાવ્યું. સ્વાર્થ આંધળા હાય છે એ આનું નામ.
-
- હરગોવિંદ
-
ગુરુ પર નવી આફત આ પ્રમાણે ઊભી થઈ; ચંદુશાહ કરીને અક્બરનેા નાણાંમંત્રી કે દીવાન હતા. તે કુલવાન, ધનવાન તથા વિદ્યાવાન અને દીવાન હૈાવાથી ખાસ તે સત્તાવાન હતા, એટલે એના ગવતા પાર નહોતો. સદાકુંવર નામની એને એક દીકરી હતી. એના વેવિશાળ માટે ચેગ્ય વર શાધતાં છેવટની