________________
અષ્ટપદી -૧
करि किरपा जिसु आपि बुझाईआ । नानक गुरमुखि हरि सिमरनु तिनि पाइआ ॥५॥
શબ્દાથ . [ ૩ = ઉપજાવ્યા; રચ્યા. નતી = યતિ; સંયમી; તપસ્વી.
ર = ચારે ખૂણે. નાતે = જાણીતે થાય છે. રન ધારના = “કરનકારન” સૌ કારણેનું કારણ; મૂળ તત્વ. ST = સૃષ્ટિ. ]
૧-૮ હરિના સ્મરણ વડે જ ભક્તો પંકાયા છે અને વેદ (પણ) રચાયા છે. (૧)
હરિના સ્મરણથી જ સિદ્ધ, યતિઓ, અને દાતાઓ બન્યા છે; હરિમરથી નીચ પણ ચારે દિશામાં પ્રતિષ્ઠા પામ્યા છે. (૨) - હરિસ્મરણને આધારે જ સકળ ધરતીનું ધારણ થાય છે, સૌ કારણેના કારણ એવા હરિને જ મારો ! (૩)
હરિના સમરણ માટે જ સઘળી સૃષ્ટિ રચી છે હરિના સ્મરણમાં નિરાકાર (પરમાત્મા) પોતે બિરાજે છે. (૪)
કૃપા કરીને પરમાત્મા પિતે જેને સમજાવે છે, તે જ ગુરુને મુખે હરિનું સ્મરણ પામે છે. (૫)
[ ૨ઃ નીજ એટલે નીચે ઊભેલ, પંગુ, તે પણ પર્વતને ચારે છેડે ફરી વળે છે – એ અર્થ સૂચિત થાય છે. ]
[ ૩ હરિસ્મરણના બળે જ શેષનાગે આખી ધરતી માયા ઉપર ધારણ કરી રાખી છે; એ અર્થ પદ્યાનુવાદમાં લીધેલ છે. ]