________________
असटपदी २
सलोकु दीन दरद दुःख भंजना
घटि घटि नाथ अनाथ । सरणि तुम्हारी आइओ नानकके प्रभ साथ ॥२॥ અષ્ટપદી ૨
લોક દીનનાં દુઃખ-દર્દ હરનાર, અનાથના નાથ, તમે ઘટઘટમાં વ્યાપેલા) છે; તમારે શરણે આવ્યો છું; હે પ્રભુ, નાનકની સાથે (સદા સર્વદા) રહો ! (૨)
(આ) બીજી અષ્ટપદીમાં પ્રભુસ્મરણને ઉત્તમ ઉપાય જે નામજપ તેને મહિમા છે. ગીતાકાર કહે છે, ચાનાં પીસોડમ – તેની યેગ્યતા આ જપમહિમા વાંચ્યાથી જણાય છે. નામનું જે ગૌરવ ને માહાભ્ય આ અષ્ટપદીમાં ગાયું છે, તે વાંચતાં પ્રખ્યાત ભજનની આ લીટી વાચકને યાદ આવ્યા વિના નહિ રહે : નામો આધાર તેરે નામ માધાર ! પણ આ નામજપ એ સામાન્ય રીતે જોવામાં આવતી શુષ્ક માળા કે એવી ઔપચારિકતા નથી. ગુરુ કહે છે ? નામ મહિમા સંતદયે વસે,
સંતપ્રતાપ પાપ સૌ નસે. નાનક ગુમુખ પામે કેય. ૨૮]
-
૫૭