________________
અષ્ટપદી
HO
હિરના જનને હિર જ દૃઢ એથ રૂપ છે; હરિના પ્રતાપે ભક્ત ખીજી કાઈ (એથ) જાણતા નથી. (૨)
-
२
હરિના જન હિર-રસમાં ઓતપ્રોત થઈ ને (તેનાથી) રંગાયેલા બની રહે છે; નામ-રસમાં મત્ત થઈ શૂન્ય સમાધિમાં જ તેઓ ગરક થઈ જાય છે. (૩)
હરિના જન આઠે પહેાર રિ’ રિ, જપે છે; રિના ભકત (લેાકમાં) વિખ્યાત થાય છે છૂપા રહેતા નથી. (૪) . રિની ભક્તિ અનેકાના ઉદ્ધાર કરે છે; નાનક કહે છે કે, રિના જનની સાથે કેટલાય તરી જાય છે. (૫)
-
૨-૮
पारजातु इडु हरिको नाम । कामधेन हरि हरि गुण गाम ॥ १ ॥ समते ऊतम हरिकी कथा
नाम सुनत दरद दुःख लथा ||२|| नामकी महिमा संत रिद वसै । संत प्रताप दुरतु सभु नसै ॥३॥ संतका संगु वडभागी पाईऐ । संतकी सेवा नामु धिभाईऐ || ४ ||
नाम तुल्लि कछु अवरु न होइ । नानक गुरमुखि नामु पावै जनु कोइ ||५||
શબ્દા
[ પારઞાતુ= ઇચ્છેલું આપનાર વૃક્ષ કલ્પવૃક્ષ. શુળ ગામ = ગુણગ્રામ=ગુણસમૂહ. = જાય; ટળે. ટુરતુ = દુરિત – પાપ. તુષ્ઠિ = તુલ્ય.]