________________
અપડી-૫ जिसु ठाकुर सिउ नाही चारा । ताकउ कीजै सद नमसकारा ॥३॥ जाकै मनि लागा प्रभु मीठा । सरब सूख ताहू मनि वूठा ॥४॥ जिसु जन अपना हुकमु मनाइआ । सरब थोक नानक तिनि पाइआ ॥५॥
શબ્દાથ [ પ પ = પાછળ મૂકે; ભૂલી જાય. વિલોટિ = વિશ્વાસ. વારા = ચારો; જેર. ગૂઠા = વરસે – ઊભરાય. ]
૫-૧ દશ વસ્તુઓ મળી હોય તે ભૂલી જાય છે, અને એક વસ્તુ (ન મળી તે માટે વિશ્વાસ ગુમાવે છે: (૧)
પણ પરમાત્મા જે એક વસ્તુ પણ ન આપે અને (પહેલાં આપેલી) દશ પણ પાછી લઈલે, તે તું મૂઢ શું કરવાનું છે?(૨) - જે પરમાત્મા આગળ કશું જેર ચાલી શકતું નથી, તેમની આગળ નમતે જ રહે. (૩)
(કારણ) જેને મન પ્રભુ મીઠા લાગે છે, તેના મનમાં સર્વ સુખ વરસે છે. (૪)
જે માણસ પાસે (પરમાત્મા કૃપા કરીને પિતાને હુકમ મનાવે છે, તે માણસ, હે નાનક, સર્વ નિધિ પામ્યો જાણે. (૫)
[૩ઃ આ કડીને ભાવાર્થ આમ સમજવાનું છેજે પરમાત્માના કલાથી – કૃપાથી – જ બધું થાય છે, તેમને જ શરણે જા.”]