________________
અષ્ટપદી – ૫
૫-૮
૧૦૫
હું પારબ્રહ્મ – પરમાત્માને વિનંતી કરું છું;– પણ તે તા બધુ જ જાણે છે : પાતે કરેલું બધુ પોતે પરમાણે છે. (૧) પાતે આપમેળે જ એ બાબતના ફૈસલેા આપે છે કે, કાને દૂર લાગવું અને કોને પાસે જાવુ’. (૨) બધી યુક્તિ-પ્રયુક્તિઓ કે ચાલાકી કારણ કે, જીવની બધી કરણી તે જાણે છે. (૩) તે
તુ છેાડી દે;૩
જેના ઉપર તે ખુશ થાય, તેને તે પેાતાની સાથે જોડી દે છે. તે સર્વ સ્થળે સમાઈ રહેલા છે. (૪)
જેના ઉપર તેમની કૃપા કરે તે જ તેમના સેવક થાય; હું નાનક, તું પણુ હર ક્ષણે તેમનુ નામ જપ. (૫)
=
૧. મૂળ : આદિ માનૈ = અનુમેાદન આપવું – પસ’હું રાખવું. તેણે સૃષ્ટિ રચી છે ને તે તેને ચલાવે છે, એવા ભાવ છે.
૨. આપત્તિ આપ આપિ ત નિવેરા એ લીટી સ્વતંત્ર ગણી એવા અથ પણ લેવાય કે, કમનાં ફળના ફેસલા તે જ આપે છે.
૩. એનો અર્થ પણ કરાય કે, કશી યુક્તિ પ્રયુક્તિ વગર જ તે અંત*મી પ્રભુ જીવનું સૌ જાણે છે.