________________
અમલ
[ સાદુ = શાહ; સાહુકાર. સ = મૂડી; દેલત; બક્ષિસ. સમાન = અમાનત; થાપણ. વહુરિ = પાછી; પાછું. રોપુ = રોષ; ગુસ્સો. પરતીતિ = વિશ્વાસ. ગુર = ચગણું. ઉનાઈ =ન્યાલ.].
એ શાહુકાર પિતાની અઢળક મૂડી બક્ષ્યા કરે છે, તેથી (જી) ખાય-પીએ છે ને આનંદ-ઉલાસમાં વતે છે. (૧)
પણ પોતે આપેલી થાપણ એ શાહુકાર થેડી પાછી લઈ લે છે, ત્યારે અજ્ઞાની (જીવ) મનમાં રેષ કરે છે. (૨)
એમ પિતાની શાખ હાથે કરીને તે ખુએ છે; અને પછી તેને વિશ્વાસ કરવામાં આવતું નથી. (૩)
પ્રભુની વસ્તુઓ તેની આગળ (તે માગે ત્યારે) ધરી દેવી જોઈએ, અને તેની આજ્ઞા માથે ચડાવવી જોઈએ – (૪)
તે, હે નાનક, સાહેબ એવા દયાળુ છે કે, પહેલાં કરતાં આપણને તે ચાર ગણુ ન્યાલ કરી મૂકે. (૫)
अनिक भाति माइआके हेत । सरपर होवत जानु अनेत ॥१॥ बिरखकी छाइआ सिउ रंगु लावै ।
ओह बिनसै उहु मनि पछुतावै ॥२॥ जो दीसै सो चालनहारु । लपटि रहिओ तह अंध अंधारु ॥३॥ बटाऊ सिउ जो लावै नेह । ताकउ हाथि न आवै केह ॥४॥