________________
અષ્ટપદી -૨
जनु राता हरि नामकी सेवा | नानक पूजै हरि हरि देवा ||५||
સ
શબ્દા
[ વઢિયારૂં = મહત્તા; કીર્તિ; ખ્યાતિ. રાતા = રક્ત – અનુરક્ત; લવલીન. ]
૧–૬
હરિનું નામ હરિના જનને મેાક્ષના ઉપાય છે;–તેનાથી તૃપ્તિ અને ભુક્તિ બંને સધાય છે.૧ (૧)
હિરનું નામ હિરના જનને રૂપ અને રંગ (એ) છે. હિરનું નામ જપવામાં તે (બીજા કશાને ભરાંસે) કદી ભંગ પડવા દેતા નથી.” (૨)
હિરનું નામ હિરના જનની મોટાઈ છે;-તેનાથી તે શેાભા પામે છે. (૩)
હિરનું નામ હિરના જનને ભાગ અને યાગ (મને) છે.;૩ હિરનું નામ જપતાં તેને કાંઈ જ વિયેાગ નડતા નથી. (૪)
૧. ભાગપદાર્થોથી ભક્તિ તા સધાય છે; પણ તૃપ્તિ સધાતી નથી. ભાગથી તા ઊલટી તૃષ્ણા વધતી જાય છે. ત્યારે હરિના નામથી જે ભુક્તિ સધાય છે, અખંડ તૃપ્તિ આપનાર મને છે.— સપા
-
૨. હિરનું નામ જપ્યું કશામાં ભંગ પડતા નથી — તેનું કાંઈ કથ ળતું નથી. એવા અથ, મૂળ પદ્યાનુવાદમાં લીધેલો છે.
ત્રીજો અથ એવો પણ લેવાય કે, ખીજા રૂપરંગ તા અવસ્થા બદલાયે ખડિત પણ થાય; પરંતુ નામ જગ્યે મળતાં રૂપરંગ કદી ખડિત થતાં નથી. —સપા
૩. એને પછી બીજો ભાગ કે બીજો યોગ સાધવાની જરૂર રહેતી નથી, એવો અર્થ પણ થાય; અથવા ભાગ અને યાગનાં સાધનો મેળવી આપનાર બને છે, એવો અર્થ પણ લેવાય. —સપા॰
૪. મૂળ છું. કશાનો’ એવો અર્થ પણ લેવા અથવા હરિના નામથી પ્રાપ્ત થયેલ ભોગનો તેમ જ યોગનો વિયોગ થતો નથી. સપા॰