________________
૬૦
શ્રીસુખમની
ऐसा नामु मन सदा घिआईऐ । नानक गुरमुखि परम गति पाईऐ || ५ ||
શબ્દાથ
=
[નિસતર્ નિસ્તાર થાય – ઉદ્ધાર થાય. માડ્યા = માયા. તિલ = તૃષ્ણા. બાષાવૈ = તૃપ્ત કરે; સંતોષ આપે. યુદ્ધેજા = સુખદાયક.]
૨-૨
સકળ સૃષ્ટિના રાજા (હાય) પણ તે દુઃખી જ હોય છે; હિરનું નામ જપનારો જ સુખિયા રહે. (૧)
( ધનસંપત્તિનાં ) લાખ અને કરોડ બંધન જ ખની રહે; પણ હરિનું નામ જપતાં જ નિસ્તાર પમાય. (૨)
માયાના અનેક રંગે તૃષ્ણા જીઆવતા નથી; (પણ) હિરનું નામ જપતાં જ તૃપ્તિ થાય છે. (૩)
જે માગે એકલા (જ) પળવાનું છે, ત્યાં હરિનું સુખ દાયક નામ સાથે થાય છે. (૪)
એવા (હિરના) નામનું, હું મન, સદા ધ્યાન ધર. હું નાનક, ગુરુનું શરણ સ્વીકારવાથી તું પરમ ગતિ પામીશ. (૫)
[૨: આ કડી રાજાને પણ લાગુ પડે, કે સામાન્ય માણસને પશુ. વૈધુન = બંધન; એ શબ્દને સઁધુ ન એમ જુદા વાંચવાથી એવા અર્થ પણ મળે છે કે, લાખ અને કરોડ મેળવ્યાથીય મન બંધાતુ નથી – તૃપ્ત થતું નથી. ]
૪: 'જે માગે એકલા પળવાનુ છે, એ ચરણને અ મરણ પછી અને સાધનામાં પણુ, એમ બંને રીતે ઘટાવાય.