________________
અષ્ટપદી २
સ
૧
જ્યાં મહાભયાનક સ્થળે (નરકમાં) જમના દૂત દળી નાખતા હાય છે, ત્યાં કેવળ નામ તારી સાથે જાય છે. (૨) જ્યાં અતિ ભારે મુશ્કેલી ઘેરી વળે છે, ત્યાં હરિનું નામ ક્ષણમાં ઉદ્ધારી લે છે. (૩)
અનેક પુણ્યાચરણા કરવાથી પણ ન તરી શકાય એવાં કરાડો પાપ હિરનું નામ ધેાઈ કાઢે છે. (૪)
માટે હું મારા મન, ગુરુનું શરણું સ્વીકારી, નામ જપવા માંડ, અને ઘણેરાં સુખ પામ ! (૫)
પઃ નામસ્મરણ કરવાના માર્ગ ગુરુકૃપા પામવી એ છે સાધુસંગ છે. આમ પ્રભુ એટલે તેનુ નામ, અને તેનુ નામ એટલે ગુરુપ્રસાદ કે સત્સંગ, એમ કહી સાધનાના માર્ગ સરળ કરી આપવામાં આવ્યેા છે.
૨૨
सगल सृसटिको राजा दुखी । हरिका नाम जपत होइ सुखीआ ॥ १ ॥ लाख करोरी बंधुन परै । हरिका नाम जपत निसतरै ॥२॥ अनिक माइआ रंग तिख न बुझावै । हरिका नाम जपत आघावे ॥३॥ जिह मारग इहु जात इकेला । तह हरिनामु संगि होत सुहेला ||४||
૧. શાખ ગુરુએ સ્વર્ગ, નરક, ચમત્રાસ, ધ રાજ, દોઝખ, જહન્નમ. વગેરે પ્રચલિત શબ્દો વાપરે છે, પણ તે તેમના સામાન્ય અર્થાંમાં જ. સ્વગ –નરક વગેરે કાઈ સ્થળેા ખરેખર છે, એમ તેઓ માનતા નહિ.—સપા