________________
38
ગુરુ અજુનોજ
ગુરુએ એને કાંઈક મદદ કરી. પણ જેલમ નદી ઓળંગતાં ખુશ પકડાઈ ગયા તે કેદમાં ન`ખાયા.
કે,
66.
રાજાના શત્રુને આ મદદ કરી એ રાજદ્રોહ થયા, એમ કહીને ગુરુ સામે ભારે ફરિયાદ જહાંગીર આગળ થઈ. તે પૂર્વે પશુ અનેક જાતની જાળ ચંદુએ પૃથ્વીચંદને મદદમાં લઈ તે ગાઠવી હતી, પૃથ્વીચંદના વારસો ગુરુ દખાવી બેઠા છે, એ ફરિયાદ ચંદુએ પ્રથમ કરી. બધી વાતને ઝટ ફેસલો થાય એ હિસાબે ચંદુએ બાદશાહને પંજાબમાં શિકાર સારા હાય છે એમ કહી ત્યાં કરવા લીધા. અને ત્યાં વાતવાતમાં એમ પણ ભરવ્યુ ગુરુ અર્જુનના આશ્રમથી ચાર લાક અહીં બહુ કાટષા છે અને સરકારી માલ લઈ જાય છે. ગુરુ તે જાણે સ્વતંત્ર સત્તા જ જમાવી બેઠા છે. વળી એના ભાઈ ના વારસાહક પણ ડુબાડી બેઠા છે. ” બાદશાહે તે પરથી પૃથ્વીચંદને ખેાલાવ્યા. પણ તે આવતાં રસ્તામાં મરી ગયા. તેને બદલે તેના દીકરા ગયા. અને એણે ચંદુ પાસે ગુરુ સામેની ફરિયાદમાં એ ઉમેરાયુ કે, ગુરુએ ખુશરુને મદદ કરેલી અને એ રાજગાદી પર આવે એમ તે ચાહે છે.કાજી અને શાસ્ત્રીઓએ એમની જૂની ફરિયાદની સફળતાને પણ લાગ જોયા ને તેમણે પણ આ ફરિયાદપક્ષમાં પોતાના સૂર પૂર્યાં. પણ રાન્દ્વોની આ છેલ્લી વાતથી ફરિયાદ પક્ષ પૂરા અસરકારક થયા અને ગુરુલિદાનની અંતધડી નજીક આવીઃ ગુરુને લાડૂાર હાજર થવા તેડું આવ્યું.
અર્જુનદેવે જોયું કે આ વેળાને શત્રુદાવ સફળ છે. એટલે ઘેરથી નીકળતા પહેલાં તેમણે માત-ભેટની જ તૈયારીઓ કરી લીધી. પુત્રને ગુરુ પદ આપ્યું, સ્ત્રીને મેલાવી આશ્વાસન આપ્યુ કે, “ મેાતથી ડરવું નહિ. મારી પાછળ રડાકૂટ ન કરવી અને સતી પણ ન થવું,
૩