________________
ગુરુ અજુ નદેવ
પ
અનુસરતાં આ માટીનું પૂતળું ધસી કે ખેાઈ નાખવુ પડે, તાય મારું અહેાભાગ્ય માનું ”
બાદશાહે આ પછી કાંઈ ન કહ્યું; ને તે ચાલ્યા ગયા. કાજીએ ક્રમાવ્યું કે જો દંડ ન ભરે તે તેને કેદમાં નાંખેા. તે પરથી લાહારના શીખસમુદાય દડની તૈયારી કરવા લાગ્યા. તેમને ગુરુએ કહાવ્યુ, દંડ ભરે તે ધમ ભ્રષ્ટ છે. ધર્મને નામે આવેલી આવી અગ્નિપરીક્ષામાંથી બચાવવામાં ગુરુને દ્રોહ છે. અને દંડ તે ગુરુ ધર્માત્માઓને ઘટે? એ તે ચારડાકુની શેશભા.” આ સંદેશાથી શીખા શમી ગયા અને ગુરુએ શબ્દશઃ પેાતાની અગ્નિપરીક્ષામાં પ્રવેશ કર્યાં. ગુરુને જો ચદુએ લીધા અને તેમને ધીમે ધીમે ચડતી જતી સજાએ કરવા માંડી. ધઝનૂની કાજી અને કર્માં બ્રાહ્મણીએ પણ આ સતામણીમાં સારો ભાગ લીધા. ગુરુએ ગ્રંથસાહેબમાં સુધારાની ના પાડી, એટલે તેમણે એમને ખેડીઓ પહેરાવી, ઊની રેતી એમના પર નાંખી, ગરમ પેણીએ ઉપર તેમને બેસાડયા, અને ઉપરથી ઊકળતાં પાણી રેડમાં. છતાં ગુરુએ તે એક જ વાત કરી, બધું પણ ઈશ્વરેચ્છાનુસાર છે, એટલે એમાં મને દુ:ખ નહિ પણ સુખ છે.” અને આ અગ્નિપ્રવેશ વેળાએ જ એમણે આ જીવનકથાની શરૂઆતમાં મૂકેલી ધન્ય–કડી ઉગારી :
<<
આ
फूटो आंडा भरमका मनहि भइओ परगासु । काटी बेरी पगहते गुरु कीनी बंदी खलासु ॥
:
વચ્ચે વચ્ચે ચંદુ પણ આવીને ધમકી આપી જતા ‘મારી પુત્રીને તારા પુત્ર પરણાવ, નહિ તે। હજી કંઈ કંઈ વિતાડીશ.' ગુરુ એક જ વાત કહેતા, “ઈશ્વરના બંદાને ડર શાના? સજી સામગ્રી डरहि बियपी, बिनु डर करणैहारा !”
''
ગુરુનું દુઃખ સાંભળી કેટલાય સંતા અને ફકીરા એમને મળવા આવતા. લાહેારના ફકીર મિયાં મીર તેમને મળવા આવ્યા