________________
શ્રીકૃષ્ણ મહિમા હું બરાબર એ સમયની વાટ જોતી હતી કે જ્યારે હિંદુમુસલમાનોને ઝગડો થાય, અને હું મારા હૃદયની ગરમી કાઢું. ખુદાની કૃપાથી એ દિવસ આવી પહોંચે. નારકીય કુતરા, પિતાની બહેનબેટીનું અપમાન કરવાવાળા હિંદુઓના વિરુદ્ધ દિલ્હીના મુસલમાને ઉઠયા. મેં મૌલાને બોલાવી કહ્યું કે “પુત્ર ! હવે વખત આવી પહોંચ્યું છે. જે, જ્યાં સુધી તારામાં પ્રાણ બાકી રહે ત્યાંસુધી તું આ કાફરોને મોતની સજા દે અને સાંભળ, નિતાના બદમાસ રહીશ દેવનાથનાશિની મને જરૂર છે, તેણે મારી યુવાનીના દિવસેમાં મારું અપમાન કર્યું હતું. તેને બદલો તું નહિ લે તો પછી કોણ લેશે ? મારી વાત સાંભળીને મારે મૌલા સિંહની માફક ગર્જાતે દેવનાથનું માથું લેવા, મુસલમાનોના ટોળા સાથે નિવારવા માં ગયે, દેવનાથની દુકાન લૂંટી લેવામાં આવી અને સાંજે મૌલા એક કાપેલું માથું લઈ મારી પાસે આવ્યો. એ એજ રાક્ષસ, એજ નર–પશુ એજ નરકના કીડાનું માથું હતું, જેણે મને મારે હિંદુ ધર્મ છોડાવી (હિંદુઓની દષ્ટિથી) મ્લેચ્છ ધર્મ સ્વીકારવા માટે મને વિવશ-લાચાર કરી હતી ! મેં તેના પર હજારવાર શું કર્યું, સેંકડો લાતે મારી અને અંતે કુતરાઓની સામે ફેંકાવી દીધું. તે દહાડે મારી છાતી ઠંડી થઈ. તે દિવસે મને સંતોષનાં ચિરદુર્લભ દર્શન થયાં પણ, અને-મહાત્મન !–હજી પણ પતિત હિંદુ સમાજને જેટલો ભયંકર નાશ થશે, તેટલોજ મને આનંદ થશે ! !”
સાંભળ્યું છે, અત્યંત પ્રયત્નથી એ અભાગિની વિધવાને સમજાવીને મહાત્માજીએ કાશીવાસ કરવા મોકલી દીધી છે, અને મૌલાને સાબરમતી આશ્રમમાં લઈ ગયા છે !
| (“આર્યપ્રકાશ”ના અંકમાં શ્રી. ઉગ્રજીની કૃતિ પરથી અનુવાદક-શ્રી. સ્નાતક સત્યવ્રત)
१८-श्रीकृष्ण-महिमा
भारतमें कोई प्रेमकी मुरली बजा गया। भारतनिवासियोंका वही दिल लुभा गया । कानों में गूंजती है मेरे श्यामकी सदा । अन्दाज निराले यहां सबको दिखा गया। मिलता था एक दिलसे तवङ्गर हो, फकीर । नादार सुदामा भी उसी दिलको भा गया॥ क्या क्या नहीं वो कर गया संसारके लिये । अर्जुनसे खुश नसीबोंको गीता सुना गया। भारतनिवासियो! इसी योगीसे सबक लो । अदनासे यक बशरको भी 'विह्वल बनागया॥
(“હિંદુપંચ”ના શ્રીકૃષ્ણકમાંથી રચયિતા-થીવૈદ્યનાથ મિશ્ર વિક્વલ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com